સોશિયલ મીડિયા

માત્ર બોલીવુડના જ નહીં પરંતુ ગુજરાતી ફિલ્મ જગતના પણ ઘણા કલાકારો સોશિયલ મીડિયામાં સક્રિય છે. જેઓ સમયાંતરે અવનવી પોસ્ટ મૂકીને પોતાના ફ્રેન્ડ્સને અપડેટ આપતા રહે છે. આવી જ નાની મોટી અપડેટ અને ફોટો સ્ટોરી અંગે મોટી અપડેટ જોઈશું. આ સાથે ગુજરાતી ફિલ્મ જગતની એવી ગોસિપ કે જે વાંચીને પણ પેટ પકડીને હસી શકાય.

ફિલ્મ વંશની લીડ એક્ટ્રેસ જાનકી બોડીવાલા એ તાજેતરમાં એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં જેમાં તે કોઈ રેસ્ટોરન્ટમાં મસ્ત ડિલિશિયસ ફૂડનો આનંદ લઈ રહી છે. એના ટેબલ પર મસ્ત પીઝા અને સોફ્ટડ્રીંક જોવા મળી રહ્યા છે. આ ફોટા ઉપર એના ચાહકો જોરદાર કોમેન્ટ કરે છે, એક યુઝરે તો ત્યાં સુધી પૂછી લીધું કે આ કયું લોકેશન છે?

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More