કોમેન્ટ બોક્સ – જ્હાન્વી શ્રીમાન્કરને મળ્યો એવોર્ડ…

સોશિયલ મીડિયા

માત્ર બોલીવુડના જ નહીં પરંતુ ગુજરાતી ફિલ્મ જગતના પણ ઘણા કલાકારો સોશિયલ મીડિયામાં સક્રિય છે. જેઓ સમયાંતરે અવનવી પોસ્ટ મૂકીને પોતાના ફ્રેન્ડ્સને અપડેટ આપતા રહે છે. આવી જ નાની મોટી અપડેટ અને ફોટો સ્ટોરી અંગે મોટી અપડેટ જોઈશું. આ સાથે ગુજરાતી ફિલ્મ જગતની એવી ગોસિપ કે જે વાંચીને પણ પેટ પકડીને હસી શકાય.

૬૮માં ફિલ્મફેર એવોર્ડમાં સિંગર જ્હાન્વી શ્રીમાન્કરને ‘ગંગુબાઈ કાઠિયાવાડીના ગીત ‘ઢોલીડા’ માટે બેસ્ટ અપકમીંગ ટેલેન્ટ કેટેગરીમાં આર.ડી. બર્મન એવોર્ડ મળતાં આનંદની આ અમૂલ્ય ક્ષણોને લાજવાબ એક્સપ્રેશન સાથે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More