આર્ટિકલ્સ

જેનો લોગો ચકલી છે એવા ટ્વિટર પ્લેટફોર્મ પરના લેગસી એકાઉન્ટ કે જેમને ટ્વિટરે મફતમાં બ્લુ ટિક આપી હતી તે હવે પાછી લઈ લીધી છે. ટ્વિટરના માલિક ઇલોન મસ્કે અમિતાભથી માંડીને સચિન સુધી ટોચના કલાકારો, ક્રિકેટરો અને નેતાઓના આધાર કાર્ડ જેવી વેરિફિકેશનની બ્લુ ટિક ઉડાવી દીધી એનાથી સોશિયલ મીડિયામાં તહલકો મચી ગયો છે. ભૂતકાળમાં ટ્વિટર નામની ચીડિયાએ અમિતાભના ફોલોઅર્સ ઘટાડી દીધા હતા ત્યારની એમની એ ચીડિયા સાથે ચડભડ ચાલે છે છતાં એમણે ટિકના રૂપિયા ભરી દીધા છે અને એમના અનોખા અંદાજમાં ટ્વિટ કરી છે. બીજા પણ ઘણા ટ્વિટરેટીઓ બબડાટ કરી રહ્યા છે. એમાંના આપણા મનગમતા ખેલાડીઓ – કલાકારોના સંપૂર્ણ કાલ્પનિક રીએક્શનરૂપી ટ્વિટ અમે વિચાર્યા છે :
અમિતાભ : હેલ્લો ચીડિયાજી, શાંત હો જાઈએ. હમ બ્લુ ટિક કે પૈસે સીધે આપકે એકાઉન્ટ મેં ડાલ દેતે હૈ. આઠ શૂન્ય શૂન્ય … ઔર એ ગયે સીધે આપકે ખાતે મેં.
રાજકુમાર : હમારી ટિક મિટા સકે વો ચીડિયા મેં દમ નહિ,
હમસે ખુદ ચીડિયા હૈ ચીડિયા સે હમ નહિ.
પરેશ રાવલ : અસલી તેજા મૈ હૂં, ટિક ઇધર હૈ.
અક્ષય : અબ બચ્ચે કી જાન કે સાથ ટિક ભી લોગે ક્યા?
આમીર ખાન: જીવન મેં તીન ચીજો કે પીછે કભી ભાગના નહિ ચાહિયે – લડકી, બસ ઔર બ્લુ ટિક – એક ગઈ તો દૂસરી આતી હૈ.
દીપિકા પાદુકોણ: એક છોટીસી ટિક કી કીમત તુમ ક્યા જાનો મસ્ક બાબૂ! ટ્વિટર કા આશીર્વાદ હોતી હૈ એક છોટી સી ટિક. (મસ્કનો જવાબ: હા, તો બેન પૈસા ભર અને ટિક લઇ જા)
રાજેશ ખન્ના: મત રો પુષ્પા … આઈ હેટ ટિક … ઇસ ટિક કી કીમત ચંદ રૂપયો કે અલાવા કુછ નહીં.
શક્તિ કપૂર: આંઉઉઉ … ક્રાઈમ માસ્ટર ગોગો … મુગેમ્બો કા ભતીજા … આયા હૂં તો ટિક લેકે જાઉંગા.
હેમા માલિની: વૈસે મુઝે બેફિજૂલ બાત કરને કી આદત તો હૈ નહીં પર કહ દેતી હૂં કી યે બ્લુ ટિક હૈ, બસંતી કે ટાંગે કા કિરાયા નહિ જો મર્ઝી ન મર્ઝી દેના હી પડે. આપકો અગર ટિક ચાહિયે તો દો કિરાયા વરના બસંતી ચલી ચીડિયા ઉડાને ફૂરરરર …
ધર્મેન્દ્ર: કુત્તે કમીને મુઝે ટિક વાપસ દે દે વરના મૈં તુમ્હારા ખૂન પી જાઉંગા
શાહરુખ: બડે બડે ફિલ્મ સ્ટારો કો એસી છોટી છોટી ટિક કે પૈસે દેને પડતે હૈ, યે બડી બૂરી બાત હૈ
અજય દેવગન: અબ યે બ્લુ ટિક કે રૂપયો કે લિયે કુછ જ્યાદા જુબાં કેસરી કરની પડેગી..
ધોની: બ્લુ ટિક ભલે હી ચલી ગઈ, લેકિન હમ તક ઈજઊંમેં ટીકે હૈ તબ તક અપને પાસ યેલો ટિક તો હૈ!
સિદ્ધાર્થ રાંદેરિયા: એની માને! આવડી અમથી ભૂરી ચકલીને ટિક માટે મહિને આઠસો દેવાના?
પ્રતીક ગાંધી: જબ તક રિસ્ક હૈ, તબ તક ઈશ્ક હૈ; ઔર જબ તક (શેરબજાર કી) ટિપ હૈ તબ તક ટિક હૈ.
આરતી વ્યાસ પટેલ (નિર્માત્રી, અભિનેત્રી): મારી ટિક ભલે લઇ લો, પણ જિંદગી એક્સપ્રેસના પેસેન્જરો, તમે રિઝર્વેશનના લિસ્ટમાં ટિક કરાવી લેજો. એક્સપ્રેસ ચોક્કસ ઉપડે છે.
સંદીપ પટેલ: મારી હવેની ફિલ્મનું નામ હશે ‘ટિકની ભવાઈ’!

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More