સૌથી વધુ જોવાતી લોકપ્રીય સીરીયલ રાશી રીક્ષાવાળી

સિને ગુજરાતી સ્પેશિયલ

કલર્સ ગુજરાતીની સૌથી વધુ જોવાતી લોકપ્રીય સીરીયલ રાશી રીક્ષાવાળીનાં મુખ્ય પાત્રો વિશે વાત કરીએ તો દીપાંગી રાવલ, હરેશ ડાગીઆએ પોતપોતાનાં અભીનયને જીવંત ખીલવ્યો છે. તો હમણાં જ નવી આવનાર રાશીનું પાત્ર ભજવતી પ્રીયંકાએ પોતાનાં રાશીનાં પાત્રને સંપૂર્ણ ન્યાય આપી રહી છે. પૃથ્વીનાં પાત્રમાં ધ્રુવ જોશી, હીમાશું જે કાકાનું પાત્ર ભજવે છે, છાયા સોની, ગોપીચંદ ઉર્ફે નિલેશ મિસ્ત્રી આ બધાએ પોતપોતાના અભીનયથી સિરિયલની કથા વાર્તને દરેક ઘરમાં લોકપ્રીય કરી દીધી છે. આગળની વાર્તામાં રાશી કેવી રીતે પોતાના ઘરને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે જેનું ઓક્શન થવાનું છે તે માણશું

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More