સુરત ખાતે સેલિબ્રિટી સન્માન સમારોહ “અવસર” યોજવામાં આવ્યો
સુરત ખાતે સેલિબ્રિટી સન્માન સમારોહ અવસર યોજવામાં આવ્યો હતો જેમાં સુપરસ્ટાર એવા હિતેનકુમાર આનંદી ત્રિપાઠી, ચાંદની ચોપડા, કિરણ આચાર્ય, યામિની જોશી, મોના શાહ સહિત 400થી વધારે કલાકારો હાજર રહ્યા હતા. સુરત