Tag : gujarati kavita

આર્ટિકલ્સ એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ સિને ગુજરાતી સ્પેશિયલ સોશિયલ મીડિયા

ગુજરાત સાહિત્ય અકાદમી અને શબ્દશ્રી આયોજિત ત્રિદિવસીય ‘ગઝલોત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન

CINE GUJARATI
તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને  શબ્દશ્રી આયોજિત એચ. કે. કૉલેજ હોલમાં સતત સાતમાં વર્ષે યોજાયેલ ‘ગઝલોત્સવ’ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. જેમાં ગુજરાતના ૭૫ કલાકારો એમની કલાપ્રસ્તુતિ કરી હતી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More