અદ્ભુત ‘હિંગોળગઢ’ ! પ્રકૃતિ અંગેનું શિક્ષણ આપતું ગુજરાતનું એકમાત્ર અભ્યારણ્ય જ્યાં આવી દુર્લભ વન્યસંપતિ જોવા મળે છે…
વન્યજીવ અભયારણ્ય હિંગોળગઢ – નાનો પણ મહત્વની પ્રાકૃતિક વિરાસત ધરાવતો વિસ્તાર ૧૯૮૦માં હિંગોળગઢને અભયારણ્યનો દરજ્જો આપવામાં આવ્યો જે ૬૫૪ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. ભારત દેશમાં