રંગભૂમિના વિખ્યાત દિગ્દર્શક શ્રી સુરેશભાઈ રાજડા દ્વારા ૧૫ વર્ષથી સંચાલિત ‘રંગમંચ જ્ઞાનકુંભ વર્કશોપ ૨૦૨૩’ નું મુંબઈમાં સમાપન
અશેષ પંડ્યા (મુંબઈથી) અભિનય, દિગ્દર્શન, લેખન, પ્રકાશ આયોજન, સંન્નીવેષ, મેકઅપ વિશે શીખીને રંગમંચના તખ્તા પર કારકીર્દી ઘડવા ઈચ્છુકો માટે તાજેતરમાં જ ‘રંગમંચ જ્ઞાનકુંભ વર્કશોપ ૨૦૨૩’