ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મના કલાકાર-કસબીઓનું થયું એવોર્ડથી સન્માન…

ઈવેન્ટસ

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મોના કલાકાર, કસબીઓને સન્માનિત કરવા આજરોજ ગાંધીનગર ખાતે ભવ્ય એવોર્ડ સમારોહ યોજાયો હતો જેમાં રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, માહિતી સચિવ શ્રીમતી અવતિંકા સિંઘ તથા માહિતી કમિશનર શ્રી ધીરજ પારેખ ઉપસ્થિત રહ્યાં હતા. ૨૦૧૬-૧૭ થી લઈ ૨૦૧૮ અને ૨૦૧૯માં આવેલ ફિલ્મો માટે આ એવોર્ડ સમારોહનું આયોજન થયું હતું જેમાં કલાકારો, ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ, ગીતકાર, સંગીતકાર સહિત ફિલ્મજગતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અહીં પ્રસ્તુત છે એવોર્ડ સમારોહની તસવીરી ઝલક…..

તમામ એવોર્ડ વિજેતાઓને ‘સિને ગુજરાતી’ અભિનંદન પાઠવે છે…

#gujarataward #gujaratstateaward #gujaratiaward #awardfunction #gujaratimovie #gujaraticinema #gujaratifilm #film #movie #cinema #filmyaward #awardfunction #malhar #pratikgandhi #awards

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More